આલિયા ભટ્ટથી લઈ પ્રિયંકા ચોપરા સુધીની આ બોલિવૂડ એક્ટ્રેસો આ ફિલ્મોમાં બની છે બોસ લેડી
ફિલ્મ દ્રશ્યમમાં તબુએ લેડી પોલિસનો રોલ કર્યો છે
ફિલ્મ પિંકમાં તાપસીએ એક શક્તિશાળી નારીનો સંદેશ આપ્યો છે
ફિલ્મ મેરી કોમમાં પ્રિયંકાએ તેની એક્ટિંગથી લોકોનું મન મોહી લીધું હતું
વિદ્યા બાલનની ફિલ્મ કહાનીમાં એક બહાદુર મહિલાની ભૂમિકા લોકોનું મન મોહી લે છે
રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2માં તે લેડી પોલિસ ઓફિસર બનીને બધાને ચોંકાવી દીધા હતા
તાજેતરમાં જ આવેલી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા બોસ લેડીના રોલમાં જોવા મળી હતી
વધુ વાંચવા અહીં ક્લિક કરો