ગુજરાતટોપ ન્યૂઝ

ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો

Text To Speech
  • 9 માર્ચે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડશે
  • 9 માર્ચના રોજ બંન્ને દેશના પ્રધાનમંત્રી નિહાળશે મેચ
  • 10 થી 13 માર્ચ સુધી મેટ્રો સવારના 7 થી રાત્રીના 10 સુધી દોડશે

ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત vs ઓસ્ટ્રેલિયા - Humdekhengenews

ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો છે. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ આ મેચનો હિસ્સો બનશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સ્ટેડિયમ પરથી બંન્ને દેશના પીએમ નિહાળવાના છે. ત્યારે 10થી13 માર્ચના રોજ મેટ્રો ફરી રાબેતા મુજબ સવારે 7 વાગ્યા થી રાત્રીના 10 સુધી દોડશે.

Back to top button