ગુજરાતમાં આ જગ્યાએ ધૂળેટી પર્વ રમાય છે ખાસડા યુદ્ધ
ગુજરાતના મહેસાણાના વિસનગરમાં રમાય છે ખાસડા યુદ્ધ
વર્ષોથી ચાલી આવે છે આ અનોખી પરંપરા
આ ખાસડા યુદ્ધની પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પ્લ અને જૂતા ફેકે છે
જેને ખાસડું વાગે એનું વર્ષે શુભ-ફળદાયી નીવડે એવી માન્યતા
આ પરંપરા 150થી વધું વર્ષથી ચાલી આવે છે
વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ખાસડા યુદ્ધની ઉજવણીની પરંપરા
બંને જુથોએ સામ-સામે ખાસડાં તેમજ શાકભાજી ફેકે છે
ચોકમાં ખજુર ભરેલો ઘળો મેળવવા બંને જૂથોવચ્ચે ઘર્ષણ સર્જાય છે
વિજેતા જૂથ ઘરે-ઘરે ફરીને ખજુર ઉઘરાવી શહેરીજનોને વહેચણી કરે છે
આ પણ વાંચો