આ વખતે ઓર્ગેનિક રંગોથી રમો હોળી

આજકાલ દરેક વસ્તુની જેમ રંગોમાં પણ કેમિકલની ભેળસેળ કરવામાં આવી રહી છે 

તેથી આવા કેમિકલયુક્ત રંગોથી સ્કિનને નુકશાન થાય છે 

આ માટે ઘરે જ બનાવેલા ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો 

હળદરની સાથે ગલગોટાના ફૂલને પીસીને પીળો રંગ તૈયાર કરો 

બીટ, દાડમ, ગાજર અને ટમેટાં પીસીને તૈયાર કરો લિક્વિડ રંગ 

ગુલાબની પાંદડી અને ચંદન પાઉડર મેળવીને તૈયાર કરો ગુલાલ 

ચંદન પાઉડર અને કેસૂડાના ફૂલોને ભેળવી તૈયાર કરો નારંગી રંગ