ઉનાળામાં દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
કહેવાય છે કે પાણી આપણા શરીર માટે ખૂબ જરુરી છે
ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણીની જરુર પડે છે
તેમજ ફિટ રહેવા માટે પણ યોગ્ય માત્રમાં શરીરમાં પાણી હોવુ આવશ્યક છે
ઉનાળાની ઋતુમાં 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ
કિડની સંબધિત બીમારીઓ સહિત પથરી જેવા રોગોનું જોખમ ઘટે છે
આથી સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ અનિવાર્ય છે
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો