બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચનને હંમેશા કેમેરા સામે ગુસ્સે થતી જોવા મળે છે પરંતુ આ વખતે જોવા મળી કઈક અલગ જ અંદાજમાં

જયા બચ્ચને પણ પાપારાઝીને ઠપકો આપે છે. પરંતુ આ જયા બચ્ચન પાપારાઝી સાથે હસતી અને મજાક કરતી જોવા મળી 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જયા બચ્ચનનો નવો અવતાર જોવા મળ્યો છે.

પાપારાઝીને ઠપકો આપ્યો કે ન તો તે ગુસ્સામાં દેખાયા સાથે હસી-મજાક કરતા અને વાત કરતા જયા બચ્ચને પણ ફોટો ક્લિક કરાવ્યો

અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે તેની પરવાનગી વગર અને બહારથી ગુપ્ત રીતે તેના ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યારે તેને તે બિલકુલ પસંદ નથી

અભિષેક અને શ્વેતા બચ્ચને ખુલાસો કર્યો કે, જયા બચ્ચન  ભીડનો સામનો કરવામાં તેમને ઘણી તકલીફ પડે છે અને અચાનક એક સાથે અનેક ચહેરાઓ જોઈને  તેઓ ગભરાટ અનુભવવા લાગે છે