આજે છે વિશ્વના સૌથી નાનામાં નાના પ્રવાસન સ્થળો

ગિથૉર્ન, નેધરલેન્ડ આ જગ્યાએ 18મી સદીના ઘરો છે જેમાં માત્ર 2800 લોકો રહે છે અને 176 બ્રિજો આ જગ્યાને જોડે છે

ગ્રીસનું આ સ્થાન ઘણા બોલિવૂડ સેલેબ્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. રાત્રે આ નાનકડી જગ્યાનો સૂર્યાસ્તનો નજારો અદ્ભુત લાગે છે

શિરાકાવા-ગો જાપાનના ઓનો જિલ્લામાં આવેલ આ જગ્યાએ દર વર્ષે મહત્તમ 400 ઈંચ જેટલી હિમવર્ષા થાય છે 

ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓ દૂર-દૂરથી ફ્રાન્સ ગોર્ડ ટાઉન આવે છે. આ જગ્યાએ તમને ચર્ચ અને મોનેસ્ટ્રી પણ જોવા મળશે

ચેરાપુંજી એ ભારતના મેઘાલય રાજ્યમાં ખૂબ ઊંચાઈએ આવેલું નગર છે. જે  દુનિયાના સૌથી નાના શહેરોમાં સામેલ છે