ટ્રેન્ડિંગફોટો સ્ટોરીસ્પોર્ટસ

હાર્દિક અને નતાશાના લગ્નની તસવીરો આવી સામે, હિન્દુ રિવાજ પ્રમાણે લીધા સાત ફેરા

Text To Speech

મેદાન પર પોતાની ક્રિકેટ ગેમના કારણે ચર્ચામાં રહેતા હાર્દિક પંડ્યાએ પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે હિન્દુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યા છે. આ માટેની તસ્વીરો હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Hardik Pandya Wedding Hum Dekhenge News

આ અગાઉ હાર્દિક પંડ્યાએ 14મી ફેબ્રુઆરીએ નતાશા સાથે જ ક્રિશ્ચિયન રીતિ રીવાજો મુજબ ઉદયપુરમાં વેડિંગ કર્યા હતા, જેમાં નતાશાના સંબંધીઓ પણ પહોંચ્યા હતા. હાર્દિક અને નતાશા બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Hardik Pandya Wedding Hum Dekhenge News 01

હવે હાર્દિકે નતાશા સાથે હિન્દુ ધર્મના રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યા છે. હાર્દિક સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

Hardik Pandya Wedding Hum Dekhenge News 02

નોંધનીય છે કે હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે 1લી જાન્યુઆરી 2020એ સગાઈ કરીને સૌ કોઈની ચોંકાવી દીધા હતા. હાર્દિક નતાશાને લઈને યોટ ડેટિંગ પર ગયા હતા અને સંગીત વચ્ચે જ તેણે નતાશાને પ્રપોઝ કર્યું હતું.

Hardik Pandya Wedding Hum Dekhenge News 05

થોડા મહિનાઓ બાદ ખબર આવી હતી કે હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લીધા છે. પરંતુ હવે તેમણે પોતાના તમામ નિકટના સંબંધીઓ અને મિત્રો સાથે લગ્ન કર્યા છે.

Hardik Pandya Wedding Hum Dekhenge News 04

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 5 વર્ષમાં આટલા કરોડની કમાણી કરી, નેટર્વથ જાણી તમને પણ લાગશે નવાઈ

Hardik Pandya Wedding Hum Dekhenge News 03

આ પણ વાંચો : હાર્દિક-નતાશા સ્ટેનકોવિક લગ્ન: હાર્દિક પંડ્યા-નતાશાના લગ્નની પ્રથમ તસ્વીર આવી સામે

Hardik Pandya Wedding Hum Dekhenge News 06

આ પણ વાંચો : પૃથ્વી શો અને યુવતી વચ્ચે ઝપાઝપી, મામલો પહોંચ્યો પોલીસ સુધી, વીડિયો વાયરલ

Hardik Pandya Wedding Hum Dekhenge News 07

આ પણ વાંચો : સ્વરા ભાસ્કરે મુસ્લિમ એક્ટિવિસ્ટ ફહાદ અહમદ સાથે કર્યા લગ્ન

Back to top button