અર્જુન કપૂર મલાઈકા સાથે જોવા મળ્યો રોમેન્ટિક મુડમા

ગતરોજ સૌ કોઈએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. જેમાં બોલિવુડ સેલિબ્રિટી પણ સામેલ છે

બોલિવુડનું પોપ્યુલર કપલ, અર્જુન અને મલાઈકાએ પણ સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે 

અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે એક ખાસ ફોટો શેર કર્યો

આ ફોટોમાં અર્જુન કપૂર મલાઈકા સાથે રોમેન્ટિક મુડમાં જોવા મળ્યો

આ ફોટો પર કોમેન્ટ કરતા મલાઈકાએ હાર્ટ ઈમોજી શેર કરી છે

અર્જુન અને મલાઈકા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે

જો કે બંન્ને વચ્ચે 12 વર્ષનો એજ ગેપ છે