ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

તમારી બર્થડેટ આ હશે તો તમને 14 ફેબ્રુઆરીએ મળશે સારા સમાચાર

Text To Speech

જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષ પરથી પણ ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની જાણ થઇ શકે છે. જે રીતે દરેક નામ રાશિ અનુસાર હોય છે એ રીતે દરેક વ્યક્તિનો અંક જ્યોતિષમાં નંબર પણ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર પોતાનો નંબર કાઢવા માટે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષના આંકડાને જોડો. જે સંખ્યા મળે કે તમારો ભાગ્યાંક હશે. જેમકે મહિનાની 2 ,11 કે 20 તારીખના રોજ જન્મેલા લોકોનો મુળાંક 2 હશે. જાણો 14 ફેબ્રુઆરી કોના માટે શુભ રહેશે.

તમારી બર્થડેટ આ હશે તો તમને 14 ફેબ્રુઆરીએ મળશે સારા સમાચાર hum dekhenge news

મુળાંક 6

ઘર-પરિવારમાં માંગલિક કાર્યો થશે. નોકરીમાં લાભ થશે. માતાનું સાંનિધ્ય મળશે. વાહન સુખ મળશે. ભાઇઓનો સહયોગ મળશે. બિઝનેસ વધશે. ઉપહાર મળશે. આજના દિવસે પ્રેમ પણ ખુબ મળશે.

મુળાંક 7

આત્મવિશ્વાસ વધશે. ઘરની સુખ સુવિધાઓ વધશે. તમને મળતા લાભમાં વૃદ્ધિ થશે. નોકરીમાં ઉપરીનો સહયોગ મળશે. જોકે પરિશ્રમ વધુ કરવો પડશે. પતિ કે પત્નીનો પ્રેમ મળશે.

તમારી બર્થડેટ આ હશે તો તમને 14 ફેબ્રુઆરીએ મળશે સારા સમાચાર hum dekhenge news

મુળાંક 8

મનમાં પ્રસન્નતાના ભાવ રહેશે. નોકરીમાં કોઇ અન્ય સ્થાન પર જવુ પડશે. આવકમાં વૃદ્ધિ થશે. પરિવારનો સહયોગ મળશે. ગિફ્ટના ખર્ચા વધશે. પ્રેમ મળશે.

મુળાંક 9

કાર્યો પ્રત્યે ઉત્સાહ વધશે. ધર્મ-કર્મ પ્રત્યે ધ્યાન વધશે. માતા પાસેથી ધન પ્રાપ્તિના યોગ છે. બૌદ્ધિક કાર્યોથી ધન મળશે. પરિવાર સાથે ધાર્મિક કાર્ય પર જવાનું થશે. લોકોનો ભરપુર પ્રેમ મળશે.

આ પણ વાંચોઃ એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશનમાં વપરાતો આ પાર્ટ હવે ગુજરતમાં બનશે

Back to top button