દિલ્હી-મુંબઈ એક્સ-પ્રેસ વે પ્રથમ તબક્કાનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ધાટન

દિલ્હી-મુંબઈ એક્સ-પ્રેસ વે પ્રથમ તબક્કા 246 કિમી છે

આ હાઈવેથી દેશના મહત્વના 12 જેટલા મોટા શહેરોને એકબીજાની સાથે થશે કનેક્ટ

એક્સપ્રેસ વે 93 PM ગતિ શક્તિ ટર્મિનલ, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક

દિલ્હી-મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 24 કલાકથી ઘટાડીને 12 કલાક થશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર 94 સુવિધાઓ એટલે કે વે સાઇડ સુવિધાઓ -WSA બનાવવામાં આવી છે