ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Ind vs Aus : ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રનથી આપી માત

Text To Speech

ભારતીય સ્પિનરોએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 132 રનોથી માત આપી છે.અને આ ટેસ્ટમાં મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમએ ટોસ જીતીને બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ 177-10 સ્કોર કરીને સામે ભારતે 10 વિકેટે 400 રને બનાવ્યા હતા.અને ત્યાર ભારત પાસે 223 રનની જંગી લીડ મળી હતી. તેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ આ ઇનિંગમાં 7 વિકેટ, નાથન લિયોને 1 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી.અનેઅને ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી મોટી 120 રનની ઇનિંગ રમી હતી.

રવિચંદ્રન અશ્વિનએ બીજી ઇનિંગમાં લીધી 5 વિકેટ

ઓસ્ટ્રેલિયા સામે રવિચંદ્રન અશ્વિનએ પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ જયારે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી લેતા અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 31મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીયોનું ખરાબ પ્રદર્શન

રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયન ટીમ ઘૂંટણિયે આવી ગઈ છે. કાંગારૂ ટીમની 2 વિકેટ માત્ર 34રનના સ્કોર પર જ 3 વિકેટ પડી ગઈ હતી. હવે અશ્વિને 10 રન બનાવીને રમી રહેલા ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 34/3 થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયન વિકેટ

ઉસ્માન ખ્વાજા – 7/1 (1.5 ઓવર)
માર્નસ લાબુશેન – 26/2 (10.5 ઓવર)
ડેવિડ વોર્નર – 34/3 (13.5 ઓવર)
મેટ રેનશો – 42/4 (15.2 ઓવર)
પીટર હેન્ડસ્કોબ – 52/5 ( 17.2 ઓવર )
એલેક્સ કેરી – 64-6 ( 19.2 ઓવર )
પેટ કમિન્સ -67 – 7 ( 22.4 ઓવર )
ટોડ મર્ફી -75-8 ( 26.3 ઓવર )
નાથન લ્યોન – 88-9 ( 30.6 ઓવર )

સ્કોટ બોલેન્ડ- 177-10 ( 63.5 ઓવર )

Back to top button