ફોટો સ્ટોરીમનોરંજન

70ના દાયકાના આ ઓફ સ્ક્રીન જય-વીરુ વિશે શું તમે જાણો છો ?

Text To Speech

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મિત્રતાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજે અમે તમને એવા બે સુપરસ્ટારનો પરિચય કરાવીશું જેઓ વાસ્તવિક જીવનમાં બોલિવૂડ જય-વીરુ હતા. તેમની મિત્રતાની વાતો પણ ઘણી ફેમસ છે. અમે વાત કરી રહ્યા છીએ ફિરોઝ ખાન અને વિનોદ ખન્ના વિશે, જેમણે 70ના દાયકામાં મોટા પડદા પર ધમાલ મચાવી હતી. જેની મિત્રતા આખા બોલિવૂડમાં એક ઉદાહરણરુપે છે. તેમની મિત્રતાની લોકો મિશાલ આપે છે. જુઓ તસ્વીરો..

Back to top button