કોણ છે માઈન્ડ રીડર સુહાની શાહ?

જાદુગરની  સુહાની શાહની  ચારે કોર થઇ રહી છે ચર્ચા

મ્યુઝિશિયન સુહાની શાહ લોકોની મન ની વાત જાણી લે છે.સુહાની કહે છે કે દિવ્ય શક્તિ નહિ પરંતુ એ માત્ર આર્ટ છે

ઓલ ઈન્ડિયા મેજિક એસોસિએશનએ સુહાની શાહને જાદુ પરી ની ઉપાધિ આપી છે

સુહાની શાહ 7 વર્ષની ઉમર માં મેજિક શો કરતી હતી

સુહાની શાહ એક લાઈફ કોચ અને હિપ્નોથેરાપિસ્ટ છે

તેનો જન્મ 29 જાન્યુઆરી 1990 ના રોજ રાજસ્થાન ના ઉદયપુરમાં થયો છે.

એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે માત્ર ધોરણ 1 સુધીજ સ્કૂલે ગયી છે.જે પણ જાણ્યું તે પિતા પાસેથી જાણ્યું છે

તે  સોશિયલ મીડિયા રહે છે હમેશા એક્ટીવ રહે છે.અને તે મોટા એક્ટર સાથે મેજિક કરી ચુકી છે.

2007થી YouTube પર That's My Job Compilation ની એક સીરીજ ચલાવી રહી છે.