ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર બની છે આ બોલિવૂડ ફિલ્મો

ભારતીય ક્રિકેટરો પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે. જેમાંથી અમુક જ સફળ રહી છે

કપીલ દેવ પર આધારિત ફિલ્મ 83માં રણવીર સિંહ લીડ રોલમાં હતો જેનુ કલેક્શન 193 કરોડ

મિતાલી રાજની બાયોપિકમાં લીડ રોલમાં તાપસી પન્નુ હતી. આ ફિલ્મ તેને ખર્ચ પણ કાઢી શકી ન હતી

મોહમ્મદ અઝહરુદ્દીન પર બનેલ ફિલ્મ અઝહરમાં લીડ રોલમાં ઈમરાન હાશ્મિ હતો જેનુ વર્લ્ડ વાઈડ કલેક્શન 52 કરોડ 

સચિન તેંડુલકરની પર બનેલી ડોક્યુમેન્ટરીએ 77 કરોડની કમાણી કરી હતી

ધોની પર આધારિત એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરીમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતા.

આ ફિલ્મ સૌથી લોકપ્રિય રહી અને તેની કમાણી 216 કરોડ હતી. જ્યારે બજેટ 104 કરોડ હતું