ગુજરાત

મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની અનોખી પહેલ, જાણો શું કરી પહેલ !

Text To Speech

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ઓળખ ધરાવનાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં હવેથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી લાઇટ આવતું હોય અત્યા સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાનાખત થઈ ગયા હોય તેવા કેસમાં ભાવ જૂની જંત્રી પ્રમાણે લાગુ રહેશે : ક્રેડાઈ પ્રમુખ
મુખ્યમંત્રી - Humdekhengenews પોતાના મૃદુ સ્વભાવથી જાણીતા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલય અને ઓફિસ સિવાય અન્ય મંત્રીઓને પણ વીજળીની બચત થાય તે હેતુથી સૂચન કરવામાં આવ્યું છે કે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જેમ આ પહેલને અનુસરે જેથી વ્યર્થ થતી વીજળીની બચત થઈ શકે.

આ પણ વાંચો : AMC : દોઢ મહિનાથી કરેલા 20 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી
મુખ્યમંત્રી - Humdekhengenews ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસો શરૂ થતાંની સાથે જ લાઇટ ચાલુ થઇ જતાં હોય છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલથી વધારે નહિ પણ સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે.

Back to top button