ટોપ ન્યૂઝનેશનલ

લોન લેનારાઓને મોટો ઝાટકો, રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો

Text To Speech

આરબીઆઈએ લોનધારકોને મોટો ઝાટકો આપ્યો છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો છે. આરબીઆઈએ રેપોરેટમાં 25 પોઈન્ટનો વધારો કરતા હવે રેપો રેટ 6.50 થઈ ગયો છે.

 

રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો

RBIની નાણાંકીય નીતિ સમિતિની બેઠક આજે યોજાઈ હતી જેમા આરબીઆઈ દ્વારા દેશભરની બેંકો માટે નિર્ણયો લેવામાં આવ્યો છે. જેમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો છે.

રેપોરેટમાં વધારો-HUMDEKHENGENEWS

આ રેપોરેટ વધવાને કારણે વ્યાજદરોમાં હવે વધારો થશે. જેના કારણે નાગરિકો પર વધુ આર્થિક ભારણ પડવા જઈ રહ્યું છે. રેપો રેટ વધતા લોન ધારકોને વધુ એક ઝાટકો લાગશે કેમકે હવે લોન લેવી મોંઘી પડશે. આ સાથે EMI પણ મોંઘો થશે.

આ પણ વાંચો : જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે

Back to top button