સારા vs સારામાં કેવી રીતે ફસાયો શુભમન ગીલ 

ટીમ ઇન્ડીયાનો ક્રિકેટર શુભમન ગીલ છેલ્લા ધણા સમયથી તેના અફેરને કારણે ચર્ચામાં છે

શુભમનનું નામ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડવામાં આવી રહ્યુ છે

સારા અલી ખાન અને શુભમનના અફેરની ચર્ચાનો દોર એક વાઈરલ ફોટોથી થયો 

આ ફોટામાં બંન્ને એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળે છે 

તાજેતરમાં જ ફરી એકવાર શુભમન અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે શુભમનનું નામ સારા અલી પહેલા સચિન તેંડુલકરની દિકરી સારા સાથે જોડાયુ હતું

પરંતુ હવે, અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે સારા તેંડુલકર સાથે શુભમનનું બ્રેકઅપ થઈ ગયુ છે

હાલ તો સારા અલી અને શુભમનના અફેરની ચર્ચાઓ થાય છે, કારણ કે બંન્નેને ધણીવાર એકસાથે જોવા મળી રહ્યા છે