હિના ખાનની અદાઓથી ચાહકો થયા ઘાયલ

હિના ખાનએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા સુંદર ફોટા

સુંદર,સ્ટાઈલ અને મનમોહક અદા જોઈ ચાહકો થયા ઘાયલ  

તેણે ઇન્સ્ટાગ્રામમાં જુદા-જુદા અવતારમાં ફોટા કર્યા શેર

આ તસ્વીર એક ફેન દ્વારા કરવામાં આવી છે તૈયાર હિના ખાને કેપ્શનમાં આપી માહિતી

હિના ખાનને ઇન્સ્ટાગ્રામમાં 18.8 મિલિયન છે ફોલઓર

ફોટામાં હિના ખાન લાગી રહી છે હુસ્ન એ મલ્લિકા

દરેક ચાહકોના દિલમાં વશે છે હિના ખાન

હિના ખાન સોશિયલ મીડિયામાં હમેશા રહે છે એક્ટીવ