વેલેન્ટાઇન વીકમાં આ રીતે કરો તમારો પ્રેમ વ્યક્ત

વેલેન્ટાઇન વીકની શરુઆત 7  ફ્રેબ્રુઆરીથી રોઝ ડેથી શરુ થાય છે, આ દિવસે તમે તમારા પ્રેમીને લાલ ગુલાબ આપી શકો છો

8 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવામાં આવે છે, આ દિવસે તમે તમારી લાગણીઓ તમારા ક્રશને વ્યક્ત કરી શકો છો

9 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે, આ દિવસે તમારા પાર્ટનરનું મોઢું મીઠુ કરાવી શકો છો

10 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે ટેડી ડે ઉજવવામાં આવે છે, આ દિવસે તમારા ક્રશને ટેડી ગીફ્ટ આપી શકો છો

11 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના પાંચમાં દિવસે પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે, આ દિવસે તમારા ક્રશને જીવનભર સાથે રહેવાનું સાચું પ્રોમિસ આપી શકો છો

12 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસે હગ ડે ઉજવવામાં આવે છે, આ દિવસે તમારા સાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકો છો

13 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના સાતમા દિવસે કિસ ડે ઉજવવામાં આવે છે, આ દિવસે પાર્ટનર્સ તેમની લાગણીઓ વ્યક્ત કરે છે

14 ફ્રેબ્રુઆરી વેલેન્ટાઇન વીકના આઠમા દિવસે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે, આ વીકનો છેલ્લો દિવસ છે. લોકો તેને ઉત્સાહભેર ઉજવે છે