આવતીકાલથી શરુ થતા વેલેન્ટાઇન વીકની રોઝ આપી કરો પ્રેમની શરુઆત 

રોઝ ડે પર ગુલાબના વિવિધ રંગોનો જાણો અર્થ

7 ફ્રેબ્રુઆરીના રોઝ ડેથી શરુ થશે વેલેન્ટાઇન વીકની શરુઆત 

આ દિવસે માત્ર પ્રેમીઓ જ નહી મિત્રો પણ એકબીજાને ફૂલ આપી શકે છે

આ ચોક્કસ પ્રકારનું ફૂલ આપી કરી શકો છો તમારા પ્રેમનો એકરાર 

લાલ ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, તો તમે જેને પ્રેમ કરો છો તેને લાલ રંગના ગુલાબ આપી શકો છો

ગુલાબી ગુલાબને પ્રશંશાનું પ્રતિક માનવામાં આવે છે, તો તમે કોઈની પ્રશંશા કરવા માગો છો તો, તેને ગુલાબી ગુલાબ આપી શકો છો

ઓરેન્જ ગુલાબ જૂનુન પ્રતિક છે, તો તમે કોઈને સૌથી વધુ પ્રેમ કરો છો તો તેને ઓરેન્જ ગુલાબ આપી શકો છો

સફેદ ગુલાબને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે,સામાન્ય: આ ગુલાબ લગ્ન સમારોહમાં આપવામાં આવે છે

પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે, તો તમે તમારા ખાસ મિત્રને પીળું ગુલાબ આપી શકો છો