સિદ્ધાર્થ પહેલા બોલિવુડના આ લોકોને ડેટ કરી ચૂકી છે કિયારા

સિદ્ધાર્થ અને કિયારા 6 ફ્રેબ્રુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે

બંન્ને લાંબા સમયથી કરી રહ્યા છે એકબીજાને ડેટ 

જો કે કિયારા સિદ્ધાર્થ પહેલા પણ રિલેશનશીપમાં રહી ચુકી છે 

મળતી માહિતી મુજબ કિયારા તેની ડેબ્યુ ફિલ્મ ફગલીના કો-સ્ટાર મોહિત મારવાહને ડેટ કરી ચુકી છે

ફિલ્મ ફ્લોપ થતા બંન્નેના રસ્તા પણ અલગ થઈ ગયા હતા

મોહિત રીના કપૂરનો દિકરો છે. બોની કપૂર તેના મામા થાય છે

ત્યારબાદ કિયારા મુસ્તફા બર્માવાલાને ડેટ કરી રહી હતી

જો કે અત્યાર સુધીમાં કિયારાએ આ વિષય પર ખુલાસો કર્યો નથી