તુ ઝુઠી મેં મક્કાર ફિલ્મમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર

તુ ઝુઠી મેં મક્કાર ફિલ્મની  પ્રમોશન ઈવેન્ટમાં વ્યસ્ત છે શ્રદ્ધા કપૂર

ફિલ્મમાં બોલ્ડ અને બિંદાસ લુકમાં જોવા મળશે શ્રદ્ધા 

હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પિન્ક ડ્રેસમાં  શેર કર્યા ફોટા 

આ ફોટામાં બાર્બી ડોલ લાગી રહી છે શ્રદ્ધા

શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 77.9 મિલિયન ફોલોઅર છે