કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગઈ કાલે પહોંચ્યા જેસલમેર

 લગ્નમાં  બોલીવૂડ સહીત 150 VVIP બનશે મહેમાન

સંગીત સમારોહ માટે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારે કરી ખાસ પરફોર્મન્સની તૈયારી

કાલા ચશ્માં,બિજલી,ડીસ્કો દીવાને અને નચને દે જેવા  ગીતો પ્લેલિસ્ટમાં છે સામેલ

લગ્નમાં 125 મિત્રો અને પરિવારના લોકો થશે સામેલ

લગ્નમાં  સંગીત,મહેંદી જેવા પ્રી-વેડિંગ ફેસ્ટીવલ 4 અને 5 તારીખે  યોજાશે

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 તારીખે જોડાશે લગ્નના બંધનમાં

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 તારીખે જોડાશે લગ્નના બંધનમાં