નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડીમાં પણ છુપાયો છે એક સંદેશ શું તમે જાણો છો?
નાણામંત્રી મોરારજી દેસાઇએ સૌથી વધુ વખત 10 વખત સંસદમાં બજેટ રજૂ કર્યું હતું.ત્યારે હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ સતત 5મી વખત બજેટ રજુ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2019 થી 2023 એટલે કે આજે તેમણે સંસદમાં બજેટ રજુ કર્યું છે.ત્યારે નિર્મલા સીતારમણ દર વર્ષે બજેટ રજૂ કરવા માટે ખાસ ડ્રેસ પહેરીને આવે છે. અને તેમાં એક ખાસ સંદેશ હોય છે.દરેક વખતે અલગ જ લુક જોવા મળતો હોય છે.ત્યારે આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણએ લાલ સાડીમાં આવ્યા છે, જેમાં પણ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે.
પાનકાર્ડ : કેમ અચાનક મહત્વ આપવામાં આવ્યું ? શું છે તેની આત્મકથા !
જાણો નિર્મલા સીતારમણ કયા વર્ષમાં બજેટ દરમિયાન કયા રંગના ડ્રેસમાં જોવા મળ્યા અને શું હતો સંદેશ
નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2023માં લાલ-કાળી સાડીમાં જોવા મળ્યા
સામાન્ય બજેટ 2023 દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણ લાલ અને કાળી સાડીમાં જોવા મળ્યા હતા, જે બહાદુરી અને તાકાતનું પ્રતિક આપે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2022માં બ્રાઉન સાડીમાં જોવા મળ્યા
સામાન્ય બજેટ 2022 દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણ બ્રાઉન સાડીમાં જોવા મળ્યા હતા, જેને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2021માં લાલ રંગની સાડીમાં જોવા મળ્યા
સામાન્ય બજેટ 2021 દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણ લાલ સાડી પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા, જે તાકાત અને નિશ્ચયનું પ્રતિક માનવામાં આવે છે.
બજેટ 2023 : DigiLocker નો ઉપયોગ કરતાં લોકો માટે નવી સુવિધા, જાણીને તમે પણ થશો ખુશ
નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2020માં પીળા રંગની સાડીમાં જોવા મળ્યા
સામાન્ય બજેટ 2020 દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પીળી સાડી પહેરી હતી, જે ઉત્સાહ અને ઉર્જાનું પ્રતિક છે.જેમણે 5 વર્ષમાં માત્ર 2020માં જ્યારે નિર્મલા સીતારમણ પીળી સાડીમાં જોવા મળ્યા હતા, જ્યારે 5 વર્ષમાં બજેટ દરમ્યાન લાલ સાડી પહેરેલા જોવા મળ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ 2019માં ઘેરા ગુલાબી રંગની સાડીમાં જોવા મળ્યા
સામાન્ય બજેટ 2019 દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણએ પ્રથમ વખત સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, જ્યારે તેઓ ઘેરા ગુલાબી સાડીમાં જોવા મળ્યા હતા, જેને ગંભીરતા અને સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે.
આ પણ વાંચો : નાણાંમંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજુ કરનારની યાદી