એક લખે છે કે 'દરેક બજેટ બાદ મિડલ ક્લાસ...'

એક યુઝરે લખ્યું છે કે 'આ સ્કીમ તારા માટે નથી.'

હવે અર્થશાસ્ત્રી બનવાનો સમય આવી ગયો.

યૂઝરે લખ્યું કે 'બજેટ જુએ છે મિડલ ક્લાસ વ્યક્તિ'

અહી યૂઝરે લખ્યું છે કે 'નહી આપીશું તો શું કરી લેશો?

અહીં બજેટ માટે યૂઝરે લખ્યું છે કે 'કંઇપણ કહો આ સાંભળવાના નથી...'

સોશિયલ મીડિયા પર યૂઝરનું કહેવું છે કે બજેટ સ્પીચમાં 'ટેક્સનો નંબર ક્યારે આવશે.'

એક યૂઝર લખે છે કે 'ઇનકમ ટેક્સમાં છૂટ મળી કે નહી'

સોશિયલ મીડિયા પર યૂઝર લખે છે કે 'આટલી જલદી શું છે કરી દઇશું?

જવા દો તેને જવા દો...