નાણામંત્રી નિર્મલા સીતારમણ 

માર્કેટિંગ ડેટા અને એનાલિટીક્સ કંપની કેન્ટરનાના  સર્વે પ્રમાણે

ચાર માંથી એક ભારતીયને છે નોકરી ગુમાવાની ચિંતા 

ચાર માંથી ત્રણ લોકો મોંઘવારીને લઇને છે ચિંતિત

રોકાણ પર ટેકસ રિબેટ માં વધારો

કન્ઝયુમર ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી નીતિગત બદલાવની અપેક્ષા

રોકાણ પર ટેકસ રિબેટ માં વધારો

સેલેરી મેળવનાર વર્ગના લોકો ને વધુ અપેક્ષા

રોકાણ પર ટેકસ રિબેટ માં વધારો

બેસિક એગ્ઝમ્પશન લિમિટ 2.5 લાખથી વધારાની અપેક્ષા

ઇન્કમ ટેકસ સાથે જોડયેલ બદલાવ પર નજર

સર્વે પ્રમાણે કન્ઝયુમર સેન્ટિમેન્ટસ અને બજેટથી આશાનો હિસાબ થયો છે

હેલ્થકેર ઈન્સ્યોરન્સ પર છુટમાં વધારો

સર્વેમાં લોકોએ જણાવ્યું કે  હેલ્થકેર પર ધ્યાન આપવું