શા માટે જરુરી છે કોથમીરનું સેવન
કોથમીર કોઈપણ વાનગીના સ્વાદ વધારવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ છે ઉપયોગી
લીવર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે કોથમીર
પાચનતંત્રની સમસ્યા અને આંતરડાના રોગોથી પણ આપે છે રાહત
કોથમીર ધાણા તરીકે પણ ઓળખાય છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે
ધાણાના નિયમીત સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
તેમજ કોથમીરના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
તેમજ ડાયાબિટીસના દર્દી માટે પણ ઉપયોગી છે કોથમીર
તેમજ ડાયાબિટીસના દર્દી માટે પણ ઉપયોગી છે કોથમીર
વધુ વાંચવા