બોલિવૂડ એક્ટરો પોતાની હેર સ્ટાઈલને લઈને રહે છે હમેશાં ચર્ચા

આમિર ખાન લાલ સિંહ ચડ્ડા મુવીમાં જોવા મળ્યો લોન્ગહેરમાં

ફરહાન અખ્તર પણ લોન્ગ હેરમાં લાગી રહ્યો છે સ્માર્ટ

કાર્તિક આર્યન નેટફ્લિક્સની ધમાકા ફિલ્મમાં લોન્ગ હેરમાં જોવા મળ્યો હતો

હૃતિક રોશન પણ ક્રિશ જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો સ્માર્ટ લૂક

રણવીર સિંહ પણ પોતાના  લોન્ગ હેરમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર

શાહરૂખ ખાન પણ લોન્ગ હેર સ્ટાઈલમાં પઠાણ ઉપરાંત Don-2માં પણ જોવા મળ્યો હતો

સલમાન ખાન પણ કિસી કા ભાઈ કિસી કી જાન ઉપરાંત વીર ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો લોન્ગ હેરમાં

રણબીર કપૂર પણ એનિમલ મુવીના શુટિંગ દરમ્યાન વાઈરલ થયો હતો આ ફોટો