26મી જાન્યુઆરીએ દેશભક્તિના રંગમાં રંગવાનો દિવસ છે.અને આ દિવસે કઈક અલગ જ લુક અપનાવી શકો છો

26મી જાન્યુઆરીના રોજ શું પહેરશો?

તમે તમારા ગાલ ઉપર તિરંગો દોરાવી શકો છો

ગાલ ઉપર તિરંગો

પાઘડી

તમે કેસરી,સફેદ અને લીલા રંગની પાઘડી પહેરી શકાય

બુટ્ટી

મહિલાઓ આ દિવસે કાનમાં  બુટ્ટી પહેરી શકે છે

રબર-બેન્ડ

તમે હાથમાં તિરંગા રંગની અવનવી રબર-બેન્ડ પણ પહેરી શકો છો

ચશ્માં

છોકરા અને છોકરીઓ માટે સ્પેશીયલ ચશ્માં પણ ઉપલબ્ધ છે

બંગડી

તમે માર્કેટમાં ઉપલબ્ધ તિરંગા ડીઝાઇનની બંગડી પહેરી શકો છો

તિરંગા ટી-શર્ટ

હવે બાળકો માટે તિરંગા ટી-શર્ટએ પણ ઉપલબ્ધ છે.

દુપટો

મહિલાઓ સફેદ, કેસરી અને લીલા રંગના અવનવા દુપટો પહેરી શકે છે