10 હજાર કલાકમાં બનીને તૈયાર થયો છે આથિયા શેટ્ટીનો વેડિંગ લહેંગો

ગઈ કાલે જ ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી આઉટફિટ એ અનામિકા ખન્નાએ કર્યો છે તૈયાર

બંનેએ સુંદર પેસ્ટલ પિંક મેચિંગ આઉટફિટ પહેર્યો હતો જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ડીઝાઇનરે જણાવ્યું કે ઘુંઘટ અને દુપટા માટે સિલ્ક ઓર્ગીજા નો ઉપયોગ કરવામાં આવ્યો છે