ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : રાજ્યમાં બઢતી અને બદલીનો દૌર, 35 TDO અંગેનો પરિપત્ર જાહેર

Text To Speech

રાજ્યમાં બઢતી અને બદલીનો દૌર શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા સતત શરૂ થયેલી સિલસિલો આચારસંહિતા લાગુ થયા બાદ અટક્યો હતો. જે હવે ફરી શરૂ થયો છે. આજે ગાંધીનગર ખાતેથી વધુ એક બદલી અને બઢતીનો ઓર્ડર જાહેર થયો છે. જેમાં 35 TDOના બઢતી સાથે બદલીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.

TDO ના બઢતી અને બદલીનો ઓર્ડર, જાણો કોને ક્યાં મુક્યા

Back to top button