ગુજરાત

જામનગરમાં 38 પોલીસકર્મીની આંતરિક બદલી, કોને ક્યાં મુક્યા ? આ રહ્યું લીસ્ટ

Text To Speech

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 38 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓને તેમની માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં છે. જેમાં સીટી એના અનાર્મ હેકો ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી સીના અનાર્મ હિતેશભાઈ જગદીશભાઈ મકવાણાને પોલીસ હેડકવાર્ટર ખાતે, એબસ્કોન્ડર સ્કવોર્ડના અનાર્મ હેકો સુરેન્દ્રસિંહ સીયારામસિંહને પોલીસ હેડકવાર્ટર ખાતે, એબસ્કોન્ડર સ્કવોર્ડના અનાર્મ હેકો મેહુલભાઈ કનુભાઈ ગઢવીને પોલીસ હેડકવાર્ટર ખાતે, જામજોધપુરના અનાર્મ હેકો ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ લાઠીયાને પોલીસ હેડકવાર્ટર ખાતે, જોડિયાના આર્મ પો.કો. દેવેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટર ખાતે, લાલપુરના આર્મ પોકો બલભદ્રસિંહ મહિપતસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટર ખાતે, લાલપુરના ઈમરજન્સી ડ્રાઈવર પો.કો.દેવજીભાઇ ભગવાનભાઈ બારને એન્ટી વિભાગ જામનગરમાં, પંચ એ ના અનાર્મ હેકો શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજાને પોલીસ હેકકવાર્ટર ખાતે, કાલાવડ ટાઉનના આર્મ પો.કો. રણજીતસિંહ હેમુભા જાડેજાને પોલીસ હેડકવાર્ટર ખાતે, મેઘપરના અનાર્મ એએસઆઈ કરણસિંહ પ્રવિણસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિક્કાના અનાર્મ એએસઆઈ જયરાજસિંહ રામસિંભહ જાડેજા ને પોલીસ હેડકવાર્ટર ખાતે, મેઘપરના અનાર્મ હેકો ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવાને પોલીસ હેડકવાર્ટર ખાતે, સીટી બી પોલીસ સ્ટેશનના અનાર્મ એએસઆઈ રોહીતપરી મનગપરી ગોસાઇના પોલીસ હેડકવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સીટી બી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કો. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદીને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી એ ના અનાર્મ લોકરક્ષક સાજીદ રફિકભાઈ બેલીમને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી એ ના મહિલા પો.કો. તેજલબેન રૂપાભાઈ વકાતરને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી સી ના અનાર્મ મહિલા લોકરક્ષક રિનાબા અનિરૂધ્ધસિંહ વાઘેલાને પોલીસ હેડકવાર્ટર ખાતે, ધ્રોલ પોલીસ સ્ટેશનના આર્મ પો.કો. લાખા લખમણ સોઢીયાને શેઠવડાળા ખાતે, પોલીસ હેડકવાર્ટર-જામનગરના અનાર્મ મહિલા લોકરક્ષક પુજાબેન હરેશઇભાઈ મૈયડને મહિલા પોલીસ સ્ટેશન ખાતે, બેડી મરીન પોલીસના આર્મ લોકરક્ષક નિર્મળસિંહ દાજીરાજસિંહ રાઠોડને મહિલા પોલીસ સ્ટેશન ખાતે, ધ્રોલ પોલીસ સ્ટેશનના અનાર્મ મહિલા લોકરક્ષક ભારતીબેન પ્રેમજીભાઈ ચાવડાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે, પંચ એ પોલીસ સ્ટેશનનના અનાર્મ મહિલા લોકરક્ષક પુષ્પા દાનાભાઇ ગોહિલને પોલીસ હેડકવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશનના અનાર્મ હેકો યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલને લાલપુર પોલીસ સ્ટેશન ખાતે, શેઠવડાળાના અનાર્મ લોકરક્ષક જયદીપ મેરામણભાઈ ડાંગરને જામજોધપુર પોલીસ સ્ટેશન, શેઠવડાળાના અનાર્મ લોક રક્ષક નવલભાઈ નારણભાઈ આસાણીને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના આર્મ મહિલા લોકરક્ષક શાંતિબેન કરશનભાઈ જોગલને પોલીસ હેડકવાર્ટર જામનગર ખાતે, પોલીસ હેડકવાર્ટરના આર્મ મહિલા પો.કો. જીજ્ઞાબા માધુભા કેરને મીસીંગ સ્કવોર્ડ જામગનર ખાતે, પોલીસ હેડકવાર્ટરના આર્મ મહિલા લોકરક્ષક હેતલબેન ગણેશભાઈ પરમારને મીસીંગ સ્કવોર્ડ જામનગર ખાતે, સિટી બી પોલીસ સ્ટેશનના આર્મ લોકરક્ષક રવિ રણમલભાઈ કરંગીયાને પોલીસ અધિક્ષક કચેરી ખાતે રીડર શાખામાં એટેચ તરીકે ફરજ બજાવવા ફાળવવામાં આવ્યા છે. તેમજ પંચ એ માં ફરજ બજાવતા અનાર્મ મહિલા લોક રક્ષક ભગવતીબેન જગદીશભાઈ મકવાણાને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી એ ના અનાર્મ લોકરક્ષક અનિરૂધ્ધસિંહ બળદેવસિંહ જાડેજાને કાલાવડ ટાઉન ખાતે, જામજોધપુરના અનાર્મ મહિલા લોકરક્ષક ચાંદનીબેન નટવરલાલ ટાંકને પોલીસ હેડકવાર્ટર ખાતે, સિટી એ ના અનાર્મ મહિલા લોકરક્ષક શાકીરા યુનુસભાઈ નોઈડાને પોલીસ હેડકવાર્ટર ખાતે, પોલીસ હેડકવાર્ટરના અનાર્મ લોકરક્ષક વિજયભાઈ રૂપાભાઈ જાંબુકિયા ને સિટી એ ખાતે, કાલાવડ ટાઉનના આર્મ લોકરક્ષક નરેશ લક્ષ્મણભાઈ ઢુંગાને પોલીસ હેડકવાર્ટર ખાતે તથા કાલાવડ ગ્રામ્યના અનાર્મ મહિલા લોકરક્ષક લક્ષ્મીબા દશરથસિંહ જાડેજાને કાલાવડ ટાઉન ખાતે બદલી કરવામાં આવી છે.

Back to top button