શોખને મોંધવારી ક્યા નડે !, ઉત્તરાયણને લઈને ઉત્સાહી અમદાવાદીઓ
કોરોનાકાળના બે વર્ષ બાદ યોજાય રહી છે ઉત્તરાયણ
ગોળાકાર અને બાજની આકૃતિવાળા પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર
રંગબેરંગી પતંગોની સાથે માર્કેટમાં વધ્યુ આ અવનવી વસ્તુઓનું વેંચાણ
જુઓ અમદાવાદનું પતંગ બજાર