મનોરંજન

બોલિવૂડની 33 વર્ષીય ઈરાની અભિનેત્રીએ કહ્યું મારી પાસે પૈસા નથી એટલે પૈસાદાર લોકો સાથે સેક્સ કરું છું

Text To Speech

બોલિવૂડમાં કામ કરતી વિદેશ મુળની અભિનેત્રી મંદાના કરિમીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મંદાના કરિમીએ પોતાની પર્સનલ લાઇફ ઉપરાંત સેક્સ લાઇફ અંગે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યું કે, તેણે અનેક પૈસાદાર ઉદ્યોગપતિઓ સાથે સેક્સ કર્યું છે. તેણે પૈસા માટે આવા ધનકુબેરોની રાતો રંગીન કરી છે. એક્ટ્રેસ અને મોડલ મંદાના હાલમાં એક રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. આ શો કંગના રનોત દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.

અભિનેત્રી મંદાના કરિમીએ પોતાને ગોલ્ડ ડિગર ગણાવી હતી

બોલિવૂડની 33 વર્ષીય ઈરાની અભિનેત્રી મંદાના કરિમીએ પોતાને ગોલ્ડ ડિગર ગણાવી હતી. તેણે કહ્યું કે, જ્યાં સુધી મારા ડેટિંગ અંગેની વાત છે તો મેં અનેક પાવરફુલ બિઝનેસમેન લોકોને ડેટ કર્યા છે. જો કે મેં પૈસા માટે આવું નથી કર્યું. મેં અમીર સાથેનો મારો સંબંધ એટલા માટે કટ કર્યો કારણ કે તેને મારા સંબંધની કિંમત નહોતી. સાચી વાત તો એવી છે કે, મારી સાથે એવી ઘણી બાબતો ઘટી જેણે મારૂ નામ અને મારૂ જીવન બરબાદ કરી નાખ્યું.

એક્ટ્રેસ અને મોડલ મંદાના હાલમાં એક રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. આ શો કંગના રનોત દ્વારા હોસ્ટ કરવામાં આવે છે

મંદાના હાલ એક શોમાં પોતાના જીવન અંગે ઘણાં જ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. તેણે જણાવ્યું કે, મારા પતિથી અલગ થઇને હું ખુબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહી છું. હું આર્થિક સંકટ અને અન્ય ઘણી મુશ્કેલીઓનો સામનો મારે કરવો પડ્યો હતો. હાલ મારા જીવનનો કઠીન તબક્કો ચાલી રહ્યો છે. હું આ પ્રકારે નાણાં કમાઇ રહી છું.

મંદાનાએ કહ્યું કે તેને અનેક પૈસાદાર ઉદ્યોગપતિઓ સાથે સેક્સ કર્યું છે. તેણે પૈસા માટે આવા ધનકુબેરોની રાતો રંગીન કરી છે.
Back to top button