ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના માતાના નિધન પર અનેક નેતાઓએ કર્યું ટ્વિટ અને પાઠવી શ્રદ્ધાંજલિ

Text To Speech

વડાપ્રધાન મોદીના માતાશ્રીનું આજે સવારે 3.30 વાગે નિધન થયું ત્યાર બાદ તાત્કાલિક વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના માતાના અંતિમ સંસ્કાર રાયસણ ખાતે તેમના નિવાસ સ્થાને ગાંધીનગર સેક્ટર 30 ખાતે કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા માતા હીરા બાની અંતિમ ક્રિયા શરુ થઇ ગઇ છે.

આ પણ વાંચો : પીએમ મોદીના માતા હીરાબાની અંતિમયાત્રા શરુ…

વડાપ્રધાન મોદીના આ દુ:ખના સમયમાં દેશભરના નેતાઓ તેમનું દુ:ખ વ્યર્ત કર્યું છે. આ સમયે અનેક નેતાઓએ ટ્વિટ કરીને પીએમ મોદીના માતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

હીરા બાના નિધન પર CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ. હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ, અને ઉચ્ચ પ્રતિમૂર્તિ હતા.

અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ

રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુઃખ અને કહ્યું કે, કોઈ પણ માતાનું નિધન દીકરા માટે જીવનમાં શૂન્યતા લાવે છે. તેની ભરપાઈ અશક્ય છે.

યોગી આદિત્યનાથે પણ વ્યક્ત કર્યું દુઃખ

મધ્યપ્રદેશના સીએમએ વ્યક્ત કર્યું દુઃખ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ

ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : પીએમ મોદીના માતા હીરાબાની તબીયતને લઈને રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યું….

Back to top button