કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા, 10 લોકોના મોત જ્યારે 30 લોકો ઘાયલ
મળતી માહિતિ મુજબ કંબોડિયાના પોઈપેટ ખાતે આવેલ એક હોટલમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ આગ કેસિનોમાં લાગી હતી જેમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી.
????#BREAKING: People are jumping out of a Hotel due to a massive fire
Watch as disturbing video shows People jumping out of the Grand Diamond City Hotel in Poipet Cambodia as a Massive fire burns uncontrollably with reports of many trapped inside the hotel pic.twitter.com/qzS7WT2e19
— R A W S G L ???? B A L (@RawsGlobal) December 29, 2022
ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાય છે. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા.
આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલમાં બની હતી. આગમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના અહેવાલો. હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટનાસ્થળના કેટલાક ચોંકાવનારી તસ્વીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે લોકો આગથી બચવા માટે 5મા માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે.
About 10 killed, 30 injured in Cambodia hotel casino fire, reports AFP citing police
— ANI (@ANI) December 29, 2022
આગને કારણે હોટલને ભારે નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મોડી રાત્રે બની હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. મળતી માહિતિ મુજબ હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી