દક્ષિણ આફ્રિકાઃ બોક્સબર્ગમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, 20ના મોત
દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગ શહેરમાં ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ ટેન્કર અંડરપાસમાં ફસાઈ ગયા બાદ ગેસ લીક થવાને કારણે આ વિસ્ફોટ થયો હતો.
Numerous injuries reported after gas #tanker explodes.
There was a massive explosion in #Boksburg in #SouthAfrica as It’s believed a gas tanker went under the bridge at #Railway Street in Boksburg and scraped, leaked the fuel and exploded pic.twitter.com/mBaqukGrBJ— Moazzam Ali Siddiqui (@MoazzamTweet) December 24, 2022
બોક્સબર્ગ દક્ષિણ આફ્રિકાના ગૌટેંગ પ્રાંતમાં પૂર્વ રેન્ડ પર આવેલું એક શહેર છે. બોક્સબર્ગમાં સવારે એક ગેસ ટ્રક ક્રેશ થયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ ઓઆર ટેમ્બો મેમોરિયલ હોસ્પિટલથી થોડાક મીટર દૂર હોસ્પિટલ રોડ પર થયો હતો. ટ્રક એલપી ગેસની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Numerous injuries reported after gas #tanker explodes.
There was a massive explosion in #Boksburg in #SouthAfrica as It’s believed a gas tanker went under the bridge at #Railway Street in Boksburg and scraped, leaked the fuel and exploded pic.twitter.com/9TsTnAD3zQ— Moazzam Ali Siddiqui (@MoazzamTweet) December 24, 2022