ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 Auction Live: 40 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમ માવીને ગુજરાત ટાઈટન્સે 6 કરોડમાં ખરીદ્યો

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બિગુલ આજે (23 ડિસેમ્બર)થી ખરેખર વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી યોજાવા જઈ રહી છે. આ હરાજી બપોરે 2.30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે. 86 ખેલાડીઓના નામ એક પછી એક હરાજી માટે મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે હરાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.

IPL Auction Live:

06:13 PM : કાઈલ જેમિસનને તેની બેઝ પ્રાઈસ 1 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો

06:12 PM : સંદીપ શર્મા અન શોલ્ડ

06:11 PM : રાઈલી મેરેડિથની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ છત્તા અન શોલ્ડ

06:11 PM : શ્રીલંકાના ખેલાડી દાસુન શાંકાની  તેની બેઝ પ્રાઈઝ 50 લાખ હોવા છત્તા અન શોલ્ડ

06:11 PM : અફઘાનિસ્તાનનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અન શોલ્ડ

06:10 PM : ડેનિયલ સેમ્સને લખનૌ સુપર જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો

06:02 PM : ડેરીલ મિચેલન બેઝ પ્રાઈઝ 1 કરોડ હોવા છત્તા કોઈ ટીમે ખરીદ્યો નથી.

06:00 PM : રોમારિયોના શેફર્ડને તેની બેઝ પ્રાઈઝ 50 લાખમાં લખનઉ સુપર જાયન્ટ્સે તે ખરીદ્યો

05 :58 PM : મનદીપ સિંહ,  ટ્રેવિસ હેડ અને ડેવિડ મલાન અન શોલ્ડ રહ્યા

05:56 PM : ENGના ઓલરાઉન્ડર વિક જેક્સની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂ, જેને આરસીબીએ 3.20 કરોડમાં ખરીદ્યો

05:55 PM : મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે 2.40 કરોડમાં ખરીદ્યો, જેની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતી

05: 55 PM : આયર્લેન્ડના ઓલરાઉન્ડર પોલ સ્ટર્લિંગની અન શોલ્ડ

05:45 PM: તમામ ટીમો પાસે કેટલા બાકી રહ્યા પૈસા?

  • CSK: 2.9 કરોડ
  • દિલ્હી: 11.45 કરોડ
  • ગુજરાત ટાઇટન્સ: 9.55 કરોડ
  • KKR: 5.55 કરોડ
  • લખનૌઃ 6.4 કરોડ
  • MI: 1.55 કરોડ
  • પંજાબ કિંગ્સ: 13.2 કરોડ
  • રાજસ્થાનઃ 7.45 કરોડ
  • RCB: 6.65 કરોડ
  • સનરાઇઝર્સઃ 9.75 કરોડ

05:35 pm : જાણીતો ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલ અન શોલ્ડ રહ્યો

05:32 PM : મુર્ગન અશ્વિનની અન શોલ્ડ રહ્યો

05:30 PM : દિલ્હીએ મુકેશ કુમાર પર લગાવ્યો દાવ , 5.50 કરોડમાં ખરીદ્યો

05:25 PM : શિમાવ માવીની બેઝ પ્રાઈઝ. 40 લાખ, જ્યારે ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો

05:25 PM : ફાસ્ટ બોલર શિવમ માવીને ખરીદવા માટે યુદ્ધ છેડાયું

05:20 PM :વૈભવ અરોરાને કોલકાતા નાઈટ રાઈડર્સે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

05 :16 PM : મોહમ્મદ અઝહરુદ્દીનને કોઈએ ન ખરીદ્યો

05: 15 PM : ઉપેન્દ્ર યાદવને સનરાઇઝર્સ હૈદરાબાદે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો

05:07 PM : એન. જગદીશનને કોલકાતા નાઈટ રાઈડર્સે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો

05:02 PM : અંડર-19ના સ્ટાર ખેલાડી નિશાંત સિદ્ધુને CSKએ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો

05:01 PM : સૌરાષ્ટ્રનો રન મશીન સમર્થ વ્યાસ તેમજ સનવીર સિંહને SRH દ્વારા 20 લાખમાં ખરીદ્યો

04: 58 PM : જમ્મુ-કાશ્મીરનો વિવંત શર્મા બન્યો કરોડપતિ, સનરાઇઝર્સ હૈદરાબાદે 2.60 કરોડ રૂ.માં ખરીદ્યો

04: 55 PM : શેખ રાશિદને ચેન્નાઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

04: 52 PM : અનમોલપ્રીત સિંઘ, એલ. ચેતન, શુભમ ખજુરિયા અને રોહન કુન્નુમલ અનશોલ્ડ, બેઝ પ્રાઈઝ 20L

04:35 PM : સ્પિન બોલરોમાં આદિલ રાશિદને સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

04:34 PM : ઈશાંત શર્માને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

04:32 PM :ઈંગ્લેન્ડના રીસ ટોપલીને RCBએ 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યો

04:30 PM : ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્ને અન સોલ્ડ રહ્યો

04:25 PM : ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

04:20 PM : શ્રીલંકાના ઓપનર કુસલ મેન્ડિસને કોઈએ ખરીદ્યો નથી.

04: 15 PM: સનરાઇઝર્સ હૈદરાબાદે હેનરિક ક્લાસેનને 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

04:10 PM: નિકોલસ પૂરનને લખનૌ સુપરજાયન્ટ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો

04:05 PM : બાંગ્લાદેશના લિટન દાસને કોઈએ ખરીદ્યો નથી. જેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા

03:55 PM: અત્યાર સુધી ન વેચાયેલ પ્લેયર, અનુરાગ ઝા
                      જો રૂટ (ઇંગ્લેન્ડ) – બેઝ પ્રાઈઝ – 1 કરોડ
                      રિલે રોસોવ (દક્ષિણ આફ્રિકા) – બેઝ પ્રાઈઝ – 2 કરોડ
                      શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – બેઝ પ્રાઈઝ – 1.5 કરોડ

03: 49 PM: સેમ કુરન (ઇંગ્લેન્ડ) – 18.50 કરોડ, પંજાબ કિંગ્સ
                       કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – 17.50 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ 
                       બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ 

03:43 PM: બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો 

03:37 PM: કેમરૂન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો

03: 35 PM: જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.25 કરોડમાં ખરીદ્યો

03:33 PM: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

03: 30 PM:  સેમ કુરાને ઈતિહાસ રચ્યો છે. કુરેનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો

03: 15 PM: અજિંક્ય રહાણેને ચેન્નાઈ સુપરકિંગ્સે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

03:00 PM: મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

2.55 PM: હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

2.43 PM: કેન વિલિયમસન 2 કરોડ રૂપિયામાં ગુજરાતે ખરીદ્યો છે.

2.30 PM: પ્રથમ સેટમાં કેન વિલિયમસન, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રિલે રોસો, અજિંક્ય રહાણે અને જો રૂટ પ્રથમ સેટમાં

 

Back to top button