ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
મહેસુલ વિભાગ દ્વારા 79 ડે.કલેક્ટરની બદલી અને 44 મામલતદારોને નાયબ કલેક્ટરની બઢતી અપાઈ, જૂઓ યાદી


ગાંધીનગર, 26 ઓક્ટોબર : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ગત મોડી સાંજે બદલી અને બઢતીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યના 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. જ્યારે કે, 44 મામલતદારોને નાયબ કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના કેટલાક DEO અને DPEOનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી બાદ ઘણા લાંબા સમય પછી બઢતી અને બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
જૂઓ બઢતી અને બદલીની યાદી