ચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ફર્સ્ટ ફેઝની 89 બેઠક પર 788 ઉમેદવાર, જાણો કઈ બેઠક પર કોની કોની વચ્ચે છે ચૂંટણી જંગ


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે, ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર ફોર્મ ભરવાની, ચેક કરવાની તેમજ પાછા ખેંચવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠક પર હવે કોની સામે કોણ લડશે તે સ્પષ્ટ થયું છે. 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.
નીચે જોઈએ પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ ઉમેદવારોની યાદી