ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને અપાઈ બઢતી

Text To Speech

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે શુક્રવારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની બદલી તથા બઢતીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં 42 ડેપ્યુટી કલેક્ટર એક સ્થળેથી બીજા સ્થળે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે કે 26 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી વહીવટી સરળતા ખાતર બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. હજુ આવતા દિવસોમાં વધુ એક બદલીનો દૌર આવી શકે છે.

42 ડેપ્યુટી કલેકટરની બદલીઓનું લિસ્ટ

26 મામલતદારની બઢતી સાથે બદલીઓનું લિસ્ટ

Back to top button