ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
ટ્રેનિંગ પુરી કરનાર Dy.SP કક્ષાના 37 અધિકારીઓને પોસ્ટીંગ અપાયા, જૂઓ યાદી
ગાંધીનગર, 7 જાન્યુઆરી : રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આજે મંગળવારે Dy.SP (બિન હથિયારી) વર્ગ 1 કક્ષાના 37 અધિકારીઓને ટ્રેનિંગ પૂર્ણ થઈ જતાં જુદા-જુદા સ્થળોએ પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં દીપ પટેલ, રોશની સોલંકી, અદ્વૈત ગાંધી તથા અમદાવાદ ગ્રામ્યમાં તપન ડોડીયાનો સમાવેશ થાય છે. જેઓની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક કરવામાં આવી છે.
જૂઓ પોસ્ટીંગની યાદી