ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારી (TDO)ની તાત્કાલિક અસરથી બદલી, જુઓ આખી યાદી
ગાંધીનગર, 17 ડિસેમ્બર, 2024: રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારી – ટીડીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ અંગેનો એક પરિપત્ર આજે મંગળવારે જારી થયો હતો.
રાજ્ય સરકાર દ્વારા જારી આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવે છે. સરકારે આ સાથે આ તમામ 26 ટીડીઓના વર્તમાન સ્થાન અને બદલી કરવામાં આવેલાં સ્થાનની યાદી આપી છે. (જુવો નીચે સંપૂર્ણ યાદી)
આ પણ વાંચોઃ અયોધ્યા દર્શન કરવા ઈચ્છુક ગુજરાતના યાત્રાળુઓ આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે