અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ

Text To Speech

અમદાવાદ, 14 ઓગસ્ટ 2024, ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાં બે પોલીસ કર્મીને વિશિષ્ટ સેવા બદલ અને 19 પોલીસ કર્મીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્ય DSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ PSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે. આ 19 પોલીસ જવાનમાં ત્રણ IPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમાર અને આર.વી.ચુડાસમાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃઅમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ આવ્યો, અધિકારીઓ દોડતા થયા

Back to top button