ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં 2 IAS અધિકારીઓની બદલી કરાઈ, જુઓ કોને ક્યાં મુકાયા

Text To Speech

ગાંધીનગર, 4 માર્ચ : રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે 2 સનદી અધિકારીઓની બદલી કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારના નાણા વિભાગના આનંદ પટેલને કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કે કચ્છના જિલ્લા કલેક્ટર અમિત અરોરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય પ્રશાસક બનાવવામાં આવ્યા છે.

Back to top button