ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ અને 26 દર્દી સાજા થયા, એક્ટિવ કેસની સંખ્યાની સંખ્યા 188 પર પહોચી

Text To Speech

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 5,વડોદરા શહેરમાં 9 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 188 પર પહોચ્યો છે. આ પૈકી 3 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 185 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,776 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.

Back to top button