

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 113 બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા બદલી આપતો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે-ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યાર તે પહેલા કરવામાં આવેલી 113 બિન હથિયારી PIની બદલી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
કયા બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટરોની બદલી?
