વર્લ્ડ

કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા, 10 લોકોના મોત જ્યારે 30 લોકો ઘાયલ

Text To Speech

મળતી માહિતિ મુજબ કંબોડિયાના પોઈપેટ ખાતે આવેલ એક હોટલમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આ આગ કેસિનોમાં લાગી હતી જેમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી.

ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાય છે. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા.કંબોડિયાની હોટલમાં ભીષણ આગ - Humdekhengenews

આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલમાં બની હતી. આગમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના અહેવાલો. હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટનાસ્થળના કેટલાક ચોંકાવનારી તસ્વીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે લોકો આગથી બચવા માટે 5મા માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે.

આગને કારણે હોટલને ભારે નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મોડી રાત્રે બની હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. મળતી માહિતિ મુજબ હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી

Back to top button