ગુજરાતના GAS કેડરના અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત GAS કેડર હસ્તકના અધિકારીઓ ની IAS તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કેડરના 10 અધિકારીઓને IAS તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. દસ અધિકારીઓને રાજ્ય સરકાર નિમણૂક આપે ત્યાં સુધી પ્રોબેશન પર મૂકવામાં આવ્યા છે.
રાજ્યના અધિકારીઓની બોલબાલા છે ત્યારે આજે ગુજરાત GAS કેડરના 10 અધિકારીઑની IAS તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જોકે 10 અધિકારીઓને રાજ્ય સરકાર નિમણૂક આપે ત્યાં સુધી પ્રોબેશન પર મુકવામાં આવ્યા છે.
આ અધિકારીઓની IAS તરીકે નિમણૂક
- પી.આર.રાણા
- એમ.જે. દવે
- જે.એસ. પ્રજાપતિ
- બી.એમ. પ્રજાપતિ
- જી.એચ. સોલંકી
- જે એન વાઘેલા
- એચ.એમ. વોરા
- કે.બી. ઠક્કર
- એસ.ડી.વસાવા
- સી.એમ. ત્રિવેદી